The best learning methods

કોસંબા સ્થિત તરસાડી વિસ્તારમાં આવેલ આદર્શ કેળવણી મંડળે ખરેખર તેના નામને શાર્થક કરેલ છે. જેમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે બીજી વધારાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે સેમિનાર, વર્કશોપ, પ્રેઝન્ટેશન તથા વ્યક્તિગત વિકાસ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આવનાર બાળકનો સર્વાંગિક વિકાસ કરવામાં આવે છે.

Awesome results of our students

ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
૧) ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહ- ૯૧%
૨) ધોરણ ૧૨ સામાન્યપ્રવાહ- ૭૦%
માધ્યમિક વિભાગ
૧) ધોરણ ૧૦ માધ્યમિક વિભાગ ૫૬.૪૪%

Latest News

સુરત જિલ્લા યુવક મહોત્સવ 2019

07 Oct 2019, Vishal Desai

સુરત જિલ્લા યુવક મહોત્સવ 2019, બાબેન ગામ ખાતે યોજવામાં આવ્યો હતો, આ મહોત્સવ માં આદર્શ કેળવણી મંડળ કોસંબા,સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડી ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં હારમોનિયમ વાદન માં ખેર પ્રણવ પ્રફુલસિંહ એ દ્રિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ચિત્રકલા માં થોરાટ હર્ષદ રાજુભાઈ એ તૃતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જેમને કોલેજ અને મંડળ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવે છે.

Events

August

12

આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડી દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૫ ને મંગળવાર ના રોજ મટકી શણગાર ની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓ અલગ ટીમ બનાવી ભાગ લીધે...

Read more

August

08

આદર્શ કેળવણી મંડળ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડીમાં આજરોજ 08-08-2025 ને શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને ફાયરલેસ કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક મિત્રો તરફ...

Read more

August

01

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડીમાં આજે શુક્રવારે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૩ વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ અ...

Read more